સુરત બ્રેકીંગ : પાંડેસરા ઈશ્વર નગર ખાતે પ્રેમ પ્રકરણમાં કરાઈ હત્યા

સુરત બ્રેકીંગ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગતરોજ મારામારી સહિત તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો બનાવ
સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું
સગા સંબંધી એજ હત્યા કરી હોવાની ચર્ચા
પાંડેસરા ઈશ્વર નગર ખાતે હત્યાનો બનાવ
પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હત્યા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોતાના પતિએજ પ્રેમી ની હત્યા કરી હોવાની ચર્ચા
પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી