સુરત બ્રેકીંગ : પુણા અર્ચના સ્કૂલ પાસે ખાડીપુરની સમસ્યા

સુરત બ્રેકીંગ
સુરતના પુણા અર્ચના સ્કૂલ પાસે ખાડીપુરની સમસ્યા
વરસાદ આવતા જ રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બ્લોક થાય છે
પાલિકા અને નગરસેવકને અનેકવાર રજુઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
સ્થાનિક લોકોએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું
રસ્તા વચ્ચે શાકભાજી માર્કેટને અન્ય જગ્યા પર ખસેડવા માંગ
પુણા પોલીસે સ્થાનિકોની કરી અટકાયત