સુરત બ્રેકીંગ : પાલિકાની ચૂંટણીમાં 6 વાગ્યા સુધી સુરતમાં 42.40% મતદાન

સુરત બ્રેકીંગ
6 વાગ્યા સુધી સરેરાશ મતદાન
અમદાવાદ 37.81%
રાજકોટ 45.74%
સુરત 42.40%
વડોદરા 42.82%
ભાવનગર 43.66%
જામનગર 49.64%
સૌથી વધુ જામનગરમાં 49.64 ટકા,
જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં
37.81 ટકા મતદાન થયું