સુરત બ્રેકીંગ : પાલિકાના દબાણ ખાતા સાથે ફેરિયા વાળાની મગજમારી

સુરત બ્રેકીંગ
સુરતના લીંબાયત વિસ્તારમાં પાલિકાના દબાણ ખાતા સાથે ફેરિયા વાળાની મગજમારી
પાલિકાના વાહન રોકી મહિલાઓએ કર્યો હોબાળો
પાલિકાના કર્મચારી ઓએ પોલીસ બોલાવી
લિંબાયત પોલીસ ઘટનાં સ્થળે