સુરત બ્રેકીંગ : પાલિકા સંચાલિત શાળામાં વિદ્યાર્થીનો ટેસ્ટ કોરોના પોઝિટિવ

સુરત બ્રેકીંગ
પાલિકા સંચાલિત શાળામાં વિદ્યાર્થીનો ટેસ્ટ કોરોના પોઝિટિવ
લીંબાયતની સુમન શાળા નમ્બર 5 માં ધો.10માં નો વિદ્યાર્થી પોઝિટિવ
પાલિકાના આરોગ્ય વિભાગે સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ શરૂ કર્યા
સરકારી અને ખાનગી તમામ સ્કૂલોમાં રેપીડ ટેસ્ટ
લીંબાયતની શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા શાળા બંધ કરાવાય
સદનસીબે સુમન શાળા નમ્બર 5 માં અન્ય વિષ્યર્થીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો
જે શાળામાં એક કેસ પોઝિટિવ આવે એ શાળા બંધ કરવા પાલિકાનો નિર્ણય