સુરત બ્રેકીંગ : ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સતત ચેકીંગ

સુરત બ્રેકીંગ
આયુષ હોસ્પિટલ આગ બાદ તંત્રની સતત કામગીરી
ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સતત ચેકીંગ
તમામ ઝોનમાં આવેલી હોસ્પિટલમાં ચેકીંગ
ફાયરની અપૂર્તિ સુવિધા જોવા મળી
વધુ 15 હોસ્પિટને ફટકારાઈ નોટિસ
15 દિવસમાં ફાયરના અપૂરતા સાધનો વસાવવા નોટિસ