સુરત બ્રેકીંગ : મહિલા દ્વારા તેના પતિના ઘરની બહાર ધરણા પ્રદર્શન

સુરત બ્રેકીંગ
વરાછા વિસ્તારમાં સ્વેતરાજ હંસ સોસાયટીનો ધરણા પ્રદર્શન
સોનલબેન નામની મહિલાને તેનાજ સાસરિયા વાળાઓએ કર્યા ઘર ની બહાર
મહિલા દ્વારા તેના પતિના ઘરની બહાર કરાયો ધરણા પ્રદર્શન
બેનર સાથે કરવામાં આવ્યા ધરણા પ્રદર્શન
મહિલાનો આક્ષેપ કે તેની પહેલા પણ પાંચ યુવતીઓ સાથે આરીતે કરાયું હતું
બે દીકરીઓ સાથે મહિલા બેસી ધરણા પર
મહિલા દ્વારા પોલીસને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં
હ્યુમન રાઇટ્સનો સહારો લઈને મહિલા બેઠી ધરણા પર
કાપોદ્રા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે