સુરત બ્રેકીંગ : રિજન ફોરમાં ફરજ બજાવતી TRB મહિલાનું અકસ્માતમાં મોત

રિજન ફોરમાં ફરજ બજાવતી TRB મહિલા નું અકસ્માત
રિજન ફોરમાં આવેલ વરિયાવ ચોકી પાસે બની ઘટના
TRB મહિલા પ્રિતી બહેન મહિલાનું થયું અકસ્માત
સવાર ના સમય થયું અકસ્માત
ફરજ જતી વખતે થયું અકસ્માત
ફરજ પર જતી વખતે ટ્રક સાથે થયું અકસ્માતમાં મહિલાનું મોત