સુરત બ્રેકીંગ : વોર્ડ નં 14 ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ગટરીયા પાણીથી લોકો ત્રાહિમામ

સુરત બ્રેકીંગ
ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ
સ્વચ્છ સુરતના બણગાં ફૂંકતા ભાજપના નેતાઓ
વોર્ડ નંબર 14માં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 20 દિવસથી
માતાવાડી ઇસ્કોન મંદિર સામે રોજ ની સમસ્યા
અનેકવાર મહાનગર પાલિકામાં રજુવાત કરી છે
મહાનગર પાલિકા કોરોના નામે લોકોને હેરાન કરવામાં અગ્રેસર
સમસ્યા સામે ઓરમાયું વર્તન
દંડ લેવા ઉતાવળું મનપા તંત્ર ક્યારે આના ઉપર કામ કરશે
કોરોની મહામારીમાં રોગચાળો વકરે તેની રાહ જોતી એસ.એમ.સી
ડેપ્યુટી મેયર જરા જુવો તમારા વોર્ડમાં રોગશાળો ફાટી નીકળે ત્યાર સુધી રાહ જોશો?