સુરત બ્રેકિંગ : વોર્ડ નંબર 15 મગોબ હેલ્થ સેન્ટરમાં RTPCR કીટ થઇ પુરી

સુરત બ્રેકિંગ
કોરોના વકરતા લોકોમાં ભારે ભયનો માહોલ
વોર્ડ નંબર 15 મગોબ હેલ્થ સેન્ટરમાં આરટીપીસીઆર કીટ પુરી થઈ ગઈ
સવાર થી લોકો મોટી સંખ્યામાં લાઈનોમાં હતા
તરત જ કીટ પુરી થતા લોકો પરેશાન
સુરત મહાનગર પાલિકાનું ધનધડા વગર કામકાજ
લોકોને ભારે હાલાકી
સ્થાનિક નેતોઓ ચૂંટણી જીતી બાદ ખોવાઈ ગયા
હવે સામાન્ય જનતા જાયે તો કહા જેવી સ્થિતીમાં