સુરત બ્રેકીંગ : વેસુ વિસ્તારમાં એક સ્વીફ ગાડીનો સર્જાયો અકસ્માત

સુરત બ્રેકીંગ
સુરતના વેસુ વિસ્તારની ઘટના
એક સ્વીફ ગાડીનો થયો અકસ્માત
બેફામ ગતિએ આવતી ગાડી રોડપરથી પલટી મારી સર્વિસ રોડ પર પોહચી
ગાડીમાં બેસેલ યુવાન સામાન્ય ઇજા
બેફામ ગતિને લઇને થયો અકસ્માત
મોટી દુર્ગટના બનતી અટકી