સુરત બ્રેકીંગ : વરાછા વૃંદાવન એસ્ટેટમાં હીરાના કારખાનામાં ચોરીની ઘટના

સુરત બ્રેકીંગ
સુરતના વરાછા વિસ્તારમાં લાખોની ચોરીને અંજામ
વરાછા વૃંદાવન એસ્ટેટમાં હીરાના કારખાનામાં ચોરીની ઘટના
28 લાખમાં તૈયાર હીરાની ચોરી
કારખાનામાં કામ કરતો રત્નકલાકાર હીરા ચોરી ફરાર
બોઇલ કરવા મુકેલ હીરાની ચોરી
ચોરીની ઘટના થઈ સીસીટીવીમાં કેદ
વરાછા પોલીસે આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડ્યો
પોલીસ કમિશ્નરે લીધી ઘટના સ્થળની મુલાકાત