સુરત બ્રેકીંગ : સ્મીમેર હોસ્પિટલ ઇંટર્ન ડોક્ટર હડતાળ મામલો

સુરત બ્રેકીંગ
સ્મીમેર હોસ્પિટલ ઇંટર્ન ડૉક્ટર હડતાળ મામલો
ડોક્ટર્સ ફરજ પર હાજર નહીં થાય તો એપેડમિક એકટ હેઠળ આકરા પગલાં ભરવાની સ્મીમેર વહીવટી તંત્ર એ ચેતવણી આપી..
ડોક્ટરો એ કોરોના સંક્રમણ પોતાના પરિવાર સુધી ફેલાઈ નહીં તે માટે હોટલ આઇસોલેશન ની માંગ કરી છે.
સ્મીમેર તંત્ર નું કહેવું છે કે ઇંટર્ન ડોક્ટરો માટે SVNIT કોલેજ અને યુનિવર્સિટી ની હોસ્ટેલ માં રહેવા ઉપરાંત પરિવહન ની વ્યવસ્થા કરી છે.
જ્યારે ઇંટર્ન ડોક્ટરો જણાવી રહ્યા છે કે SVNIT કોલેજ અને યુનિવર્સિટી હોસ્ટેલ માં આઇસોલેશન સેન્ટર યોગ્ય નથી..
સ્મીમેર વહીવટી તંત્ર એ જણાવ્યું છે કે ઇંટર્ન ડોક્ટર ને એસી હોટલ માં રહેવાની સુવિધા આપવામાં આવતી નથી ડોક્ટરો ની માંગ અયોગ્ય છે.