સુરત બ્રેકીંગ : સોશ્યિલ મીડિયા પર બીજેપી કાર્યકરે પોતાની વ્યથા ઠાલવી

સુરત બ્રેકીંગ
બીજેપી કાર્યકરોનો રોષ ભભૂક્યો
સોશ્યિલ મીડિયા પર કાર્યકરે પોતાની વ્યથા ઠાલવી
એકબીજાને પછાડવા માટે ખોટી રીતે અંદર કરાવવાના થઇ રહ્યા છે પ્રયાસ
પ્રદેશ પ્રમુખને યોગ્ય પગલાં ભરવા કરી રજુઆત