સુરત બ્રેકીંગ : સચીન જીઆઇડીસી વિસ્તારમાં બની આગની ઘટના

સુરત બ્રેકીંગ
સચીન જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના
સચીન જીઆઇડીસી રોડ નંબર 4 પાસે બની આગ ની ઘટના
પરફૂયમના ફેક્ટરીમાં બની આગની ઘટના
108ની ગાડી ઘટના સ્થળે દોડી આવી
સચીન જીઆઇડીસી પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી