સુરતના આંજણા ફાર્મમાં બંધ એમ્બ્રોઈડરીના કારખાનામાં 25 હજારની ચોરી

સુરતના આંજણા ફાર્મમાં બંધ એમ્બ્રોઈડરીના કારખાનામાં
25 હજારની ચોરી સીસીટીવીમાં કેદ
કારખાનાની લોખંડની ગ્રીલનો સળીયો તોડીને ચોરી કરાઈ હતી
જય ઈસ્ટ્રીયલ વિભાગ-3 ના બંધ ખાતામાંથી
11 એમ્બ્રોડરી મશીનોમાંથી 12 નંગ ડ્રાઈવર તથા
24 નંગ ડીવાયડર તથા વાયરીંગ મળી રૂપિયા 25 હજારની ચોરી
16 સપ્ટેમ્બરના રોજ ખાતુ ખોલતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું