હજીરા : AM/NS પ્લાન્ટને લઈને જીપીસીબીના લોક સુનાવણી યોજાઈ

હજીરા એમ એનેસ મને પ્લાન્ટને લઈને જીપીસીબીના લોક સુનાવણી યોજાઈ કંપની ની સામે ફરિયાદ નોંધાવવા ખેડૂત સમાજ અને સહકારી અગ્રણી દર્શન નાયકની પણ માંગ સુનાવણીમાં આ વિસ્તારના તેલ ગામમાં લોકો હાજર રહ્યા
હજીરા સ્થિત આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ લઈને આજે ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન દ્વારા બપોરે કંપનીની સિક્યુરિટી પ્લાન ગેટ પાસે જ રાખવામાં આવી હતી આ સુનાવણીમાં આજુબાજુના વિસ્તારના 13 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત અગ્રણી દર્શન નાયક અને જયેશ પટેલ દ્વારા સ્ટીલ પ્લાન્ટ ની નિકરતા અને અસરકારક હોવાની ફરિયાદ થતા હવા, પાણી અને જોખમી રાસાયણિક અસરો તેમજ ગેરકાયદેસર નિકાલ બદલ વિવિધ રીતે લેખિત ફરિયાદ નોંધાવવા માટેની માગણી કરી હતી
આ ઉપરાંત કાંઠા વિસ્તાર ના અગ્રણી નેતાઓ દ્વારા રોજગારી, પ્રદુષણ મુદ્દો ઉઠ્યો હતો અને દર્શન નાયક દ્વારા પણ કંપનીઓ નિયમોનું પાલન કરતી નથી એવું જણાવ્યું હતું અસલ મિત્રને nippon steel ઈન્ડિયા કંપની નિયમોનું પાલન કરતી ન હોવાનો આક્ષેપ સાથે આજે ફરી એકવાર કોંગ્રેસના અગ્રણી દર્શન નાયબ જિલ્લા પર્યાવરણ સુનાવણી સમિતિ સમક્ષ કરી હતી જેમાં કંપની દૂષિત પાણી હોવાથી પર્યાવરણને નુકશાન થતું હોવા ઉપરાંત કંપનીઓ અને ખોટી રીતે જમીન પચાવી પાડવા માટે હોવાનો આપે જ કરવામાં આવ્યો હતો અને અને જીપીસીબી દ્વારા લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના અધિકારીના પ્રદૂષણની બાબતો અંગે પૂછતા કરી સ્થાનિક અને આ ઉપરાંત લોક સુનાવણીમાં વિસ્તારમાં રહેવાસીઓને હજીરા માટે અલાયદો રસ્તો બનાવી પણ માંગણી કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર હજીરા વિસ્તાર ની અસલ મિત્રને ની પટેલ ઈન્ડિયા કંપની સામે સ્થાનિક રહેવાસીઓએ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ ફરિયાદોને પગલે આજે જિલ્લા કલેકટરને પણ નોટીશ આપવામાં આવી હતી ખેડૂત સમાજના અગ્રણી જયપાલ પર્યાવરણને વિદ મ. ચ.શેખ અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા પર્સનલ માં રજૂઆત ના પાડી હતી અને આ અસલ મિત્તલ અને નિપુણ ઈન્ડિયા લિમિટેડના સ્ટીલ પ્લાન્ટમાં નીકળતાં અને આજુબાજુના વિસ્તારના ગામોને અસર ગ્રસ્ત અને નુકશાન પોંહચાડે છે એવી રજુવાત કરી હતી.