હઝીરા : L&T કંપનીની માનવતા વિહોણી કામગીરીનું અન્ય એક ઉદાહરણ

હઝીરા ની એલ એન્ડ ટી કંપની ની માનવતા વિહોણી કામગીરી નું અન્ય એક ઉદાહરણ..? અને હાલ સમગ્ર દેશ જયારે કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે ઘણા બધા ઉદ્યોગ ગૃહો દેશ ના નાગરિકો ની સહાય માટે અગર આવી રહ્યા છે.હઝીરા વિસ્તાર કે જે આખા દેશ નો મોટો ઇન્દુસ્તરીયલ હબ તરીકે જાણીતો છે.કે જ્યાં જુદા જુદા રાજ્ય માં થી આવી ને લોકો વસવાટ કરે છે.. કદાચ આ વિસ્તાર ને મીની ઇન્ડિયા કહીયે તો પણ ખોટું નથી.
કોરોના ની હાલ ની વિકટ પરીસ્થીથી માં વિસ્તાર ની રિલાયન્સ કંપની દ્વારા પહેલા કોવિદ કેર સેંટર ચાલુ કરવામાં આવ્યું હતું અને હજુ ગઈ કાલે જ એ.એમ/એન.એસ કંપની દ્વારા કોવિદ હોસ્પિટલ ની સરુવાત કરવામાં આવી છે.આ કંપની દ્વારા સંકટ ના સમય પાર કરવામાં આવેલ આ કામગીરી પ્રશંશનીય છે પરંતુ આજ બે કંપની ની વચ્ચે કેટલાય મોટા વિસ્તાર માં ફેલાયેલી એલ એન્ડ ટી કંપની કે જેમાં રોજના ૧૦૦૦૦ થી વધારે કામદારો રોલે રોજ કામ પાર આવે છે અને એમના મોટા ભાગ ના કામદારો હઝીરા વિસ્તારમાં ભાડે થી નાની રૂમ માં જીવન ગુજરાત હોય છે સ્થાનિક લોકો ની આજુ બાજુ માં જ આવેલી કોલોની માં રહેતા આ કામદારો અને સાથે સાથે સ્થાનિક લોકો ને પણ હાલ આ મહામારી માં સૌથી વધારે જોખમ રહેલું છે એ બાબત થી કમયોનયઃ પ્રશાશન સારી રીતે વાકેફ હોવા છતાં કોઈ પણ પ્રકાર ની સુવિધા એલ એન્ડ ટી કંપની દ્વારા એમના કામદારો કે સ્થાનિક વિસ્તાર માટે કરવામાં આવી નથી.કંપની ઉપર પણ તાપસ કરતા જાણવા મળ્યા મુજબ કામદારો ના સ્વાસ્થ્ય માટે પણ કોઈ નોંધનીય કામગીરી કંપની ખાતે જોવા મળી નથી.આ બધી હકીકતો પરથી તો એવું ચિત્ર સ્પષ્ટ થાય છે કે એલ એન્ડ ટી કંપની ને ખાલી પોતાના કામ સાથે જ મતલબ છે ,જયારે વિસ્તાર ના લોકો ની હાલાકી માં સહાય કરવા કોઈ જ રસ નથી.
અત્રે ખાસ નોંધવું રહ્યું કે હજુ એકાદ મહિના પેહલા જ એલ એન્ડ ટી કંપની ના કરતા ધરતા અનિલ નાઈક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે વિશાલ કેન્સર અને મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ કે જેનું ઉદ્ઘાટન માં મુખ્યમંત્રી રૂપાળી સાહેબ પણ હમારી માં કરવાં આવ્યું હતું.
જો આટલી મોટી સુવિધા નવસારી ખાતે ઉભી કરી શક્તિ હોય તો હઝીરા ખાતે કેમ નાઈ?
કે જેથી કરી ને વિસ્તાર ના સ્થાનિક નાગરિકો ની સાથે સાથે કંપની ના કામદારો પણ એનો લાભ લાય શકે ?
ખરેખર ખુબ જ ગંભીર પ્રશ્ન છે આ ....