હઝીરા : ભટલાઈ ગામમાં ભરતેશ્વર દાદાની સાલગીરીની ઉજવણી

ભટલાઈ ગામ મા ભરતેશ્વર દાદા ની આજે સાલગીરી મોહટશવ નિમિતે આજ રોજ ભટલાઈ ગામ એક ભરતેશ્વર દાદા ની કોરોના ના ને લય આ વર્ષ મા સોશ્યિલ ડિસ્ટન્સ રાખી સાલગીરી ઉજવવામા આવી અને સવારે ભરતેશ્વર દાદા ની સવારે 6:30 કલાકે દાદા ની આરતી, કરવામાં આવી અને યજ્ઞ જ કરવામાં આવ્યો અને 4 જોડા ઓ સાથે યજ્ઞ ની કરવામાં આવ્યો અને હજીરાના ભટલાઈ ગામે ભરતેશ્વર દાદા સાલગીરી આ નિમિત્તે ગ્રામજનો દ્વારા મહાપૂજન સમૂહ આરતી રાખવામાં આવી હતી તેમજ માતાજી ને ગ્રામજનો દ્વારા છેલ્લા દર 5 વર્ષ મા એક વાર માતાજી ની સાલગીરી ઉજવામાં ગ્રામજનોનો સાથ સહકાર મળી રહ્યો છે યુવાનોને પણ ઉત્સાહમાં આવી માતાજીની કામગીરીમાં ભાગ લઇ રહ્યા છે આ ભટલાઈ ગામ મા એક પ્રાચીન મંદિર આવેલું છે જે વર્ષો પુરાણું મંદિર આવેલું છે આ મંદિર માતાશ્રી રામકુળ જે માતાજી કુર દેવી રૂપે પૂજાય છે અને ભરતેશ્વર દાદા નું મંદિર આવેલું છે જે મંદિર નો ઉલ્લેખ તાપી પુરાણ મા પણ કરવામાં આવ્યો છે અને હાલ મા કોરોના ને લય શોષિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવી રયહ્યું છે માતાજી નો સાક્ષાત બિરાજમાન છે માતાજી ના ધારેલા કામ થાય છે સાથે સાથે ભટલાઈ મા પ્રાચીન મંદિર મા અહીં મંદિર ની બાજુમાં શ્રાદ્વ વિધિ નું તર્પણ કરવામાં આવે છે. આશરે આ મંદિર 200 વર્ષ થી વધુ આ પુરાણું મંદિર આવેલું છે.