હઝીરા : સીકોતર, અને આશાપુરી માતાજીની 28 મી સાલગીરીની ઉજવણી

હઝીરા ગામ માં મા સીકોતર, અને આશાપુરી માતાજી નું મંદિર મા માતજી ની નો અભિષેક સવારે 6 કલાકે મંગલ આરતી, માતાજી નો છપ્પન ભોગ થતા બ્રથડે કેક કાપી અને  ઉજવણી કરવામાં આવે છે માતાજીની મહાપ્રસાદ 11:00 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવે છે છ વાગ્યે પછી  સંધ્યા આરતી રાખવામાં આવે છે માતાજીના દર્શન કરવા માટે આશરે 40,000 ભક્તો દર્શન કરવા માટે આવે છે અને રાત્રે ડાયરો તથા ભજન સંધ્યા રાખવામાં આવે છે જે શ્રી  જીગ્નેશ બારોટ ( કવિરાજ ) થતા અલ્પાબેન પટેલ થતા શ્રી ઘનશ્યામભાઈ પરમાર પણ ડાયરા મા પધારે છે અને સુરત થી ૨૮ કિલોમીટર દૂર હજીરા ગામ માં આવેલું છે મંદિર અને શિંગોતર આશાપુરી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે જેનો મહિમા અસલ તાપી પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવે છે કહેવાય છે કે શ્રી આશાપુરી નું અસર સ્થાનિક સિંગ હાલ પાકિસ્તાનમાં આવેલું છે જ્યાંથી આ ભૂમિના માતાજીના ફરતા સ્વરૂપે આવીને એક ટેકરી ઉપર બેઠા હતા.તે વખતે જોગણી દેવી માં પણ આ સ્થળે આવીને બેઠા હતા બંને માતાજી આસ્થાને આપી સ્થાનનો લીધું હતું અને માતાજીઓના દરિયામાં દેવી એટલે કે વાહન તરીકે વહાણવટી તરીકે પણ ઓળખાય છે અને  જૂના સમયમાં વાહન વ્યવહારમાં ફક્ત વહાણ થોડી દેશ પરદેશ અવરજવર થાય છે અને દરિયામાં જ વ્યવહાર થતો તે વખતે દરિયે મારું વાહન રૂટ તૂટી લઈ જતા માતાજીનો ફોટો માતાજીના વિનંતી કરી કે અમારું લૂંટારો ઓ થી રક્ષન કરો અને માતાજી એમનું રક્ષણ કરવા અહીં સ્થાન લીધું છે એવું કહેવાય છે કે સૌ રસ્તામાં મોરબી શહેરમાં મોતીશા  નામનો એક વાણીઓ જાવા સુમાતા ધન કમાવા જતો હતો અને માતાજી નો ભક્ત હતો અને માતાજી એમની પરીક્ષા લેવા માટે દરિયામાં તોફાન ઊભું કર્યું હતું જેથી એમનું વહાણ ડૂબી જવાની તૈયારી હતી મોતીશા વાણિયાએ માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમને બચાવી લો અમારું રક્ષણ કરો અને તમારા દર્શન કરવા માટે અમે તમારા સ્થાન એ આવીશું જેથી માતાજીએ કૃપા કરી એમનું વાહન હજીરા  ના દરિયા કિનારે ત્રિશુલ  ખેંચી લઇ બધાને બચાવી લીધા અને માતાજીના દર્શન કરવા ને મોટીસા એ માતાજીનું સરખું મંદિર બનાવી ના ગમે  ગયો પૂર્ણ શ્રધ્ધાથી માતાજીની માનતા લેવાથી માતાજી ના ધારેલા કામ થાય  છે અને વાણિયાને બાળક આપેછે માતાજીને શ્રદ્ધાથી ભક્તિ કરવાથી દરેક કામો માતાજી પૂરા કરે છે સલ મોટી સિંધના વગાડતી હતી ૧૯૯૩માં માતાજી નું નવું મંદિર બનાવામાં આવ્યું ત્યારે માતાજી ની મૂર્તિ જગ્યા એ આરસ ની મૂર્તિ બનાવી અશલ મૂર્તિ મા સમાવી દેવામાં આવી હતી.