હઝીરા : સિકોતર આશાપુરી માતાજીના પ્રાચીન મંદિરની મુલાકાત

સુરત થી 28 કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું જ્યાં સિકોતર આશાપુરી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે જેનો મહિમા અસલ તાપી પુરાણોમાં ઉલ્લેખ છે
કહેવાય છે કે શ્રી સિકોતર આશાપુરી માતાજી નું અસલ સ્થાન સિંઘ ફાલ ( પાકિસ્તાન ) માં આવેલું છે ત્યાં થી આ ભૂમિયા માતાજી ફરતા ફરતા sambhi સ્વરૂપે આવીને એક ટેકરી ઉપર બેઠા હતા તે વખતે જોગણી દેવીઓ પણ આ સ્થળે આવીને બેઠા હતા બંને માતાજીએ આ સ્થાને આવીને સ્થાન બંધુ છે આ માતાજી એટલે દરીયા દેવી એટલે કે વાહન તરીકે પણ ઓળખાય છે જૂના સમયમાં વાહન વ્યવહારમાં ફક્ત વાહનો વ્યવહાર માં ફક્ત પરથી અવરજવર અને દરિયાઈ માર્ગ વ્યવહાર હતો તે વખતે દરિયા ઈ લૂંટારુ ઓ અને વહાણ લુટી ધન લઈ જતા હતા માતાજીના ભક્તો ને માતાજીને વિનંતી કરી છે કે અમારું લૂંટારુ ઓ થી રક્ષણ કરો તો માતાજી એમના રક્ષણ કરવામાટે સ્થાન લીધું એવુ કહેવાય છે સૌરાષ્ટ્રના મોરબી શહેર મોટીસા નામનો વાણિયો માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી અમોને બચાવી લો અમારું રક્ષણ કરો હું તમારા દર્શન કરવા માટે સ્થાને આવીશ જેથી માતાજી કૃપા કરી એમનું વાહન દરિયાકિનારે તૂટી ખેંચી લઇ બધાને બચાવી લીધા તેઓએ માતાજીના દર્શન કર્યા અને મોટી સાહેબ માતાજી નું સરખું મંદિર બનાવી ને પોતાના ગામે ગયો પૂર્ણ શ્રધ્ધાથી માતાજીની માનતા લેવાથી માતાજીના દરેક ધારેલા કામ પાર પાડે છે અને ધન આપે છે અને વાણિયાને બાળક આપેછે માતાજીની શ્રદ્ધા કરવાથી દરેક કામ માતાજી પૂરા કરે છે અસલ મોટી સિંદૂરના વાઘા ની હતી પરંતુ ૧૯૯૩માં માતાજીનું નવો બનાવવામાં આવ્યું હતું ત્યારે માતાજીની મૂર્તિની જગ્યાએ નવી આરસની મૂર્તિ બનાવી અસલ મૂર્તિ મા સમાવી લેવા આવે છે અને મહા સુદ તેરસને દિવસે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે એટલે કે આજથી 27 વર્ષ પહેલાં જેથી હાલ માતાજીની 27 ની સાલગીરી ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે એમાં દૂરદૂરથી ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે.આ સાલગીરી 4:30 કલાકે માતાજી નો અભિષેક 6:00 માતાજીની mangal aarti mataji no 56 ભોગ તથા બર્થ ડે કેક કાપપવામાં આવે છે માતાજીની મહાપ્રસાદી સવાર થી સાંજ તેમજ 6:00 રાખવામાં આવે છે માતાજીના દર્શન કરવા માટે આશરે 40,000 જેટલા ભક્તો આવે છે રાત્રે ડાયરો ભજન સંધ્યા રાખવામાં આવે છે જેમાં શ્રી જીગ્નેશભાઈ બારોટ કવિરાજ તથા અલ્પા પટેલ તથા ઘનશ્યામ પરમાર પણ પધારનાર છે માતાજી ની સાલગીરી મહા જીરાના માતા ફળિયા ના ગ્રામજનો તથા રાધે કૃષ્ણ ગ્રુપ તથા શ્રી સિકોતર માતા ટ્રસ્ટ ના સૌ ભેગા મળી સહકારથી વર્ષોથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે માતાજીના મંદિરમાં નવરાત્રી દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે