હઝીરા : સુવાળા માઇનોર કેનાલમાં જંગલી ઘાસ ઉગી નીકળી

હઝીરા બાન્ચ અને સુવાલી બાન્ચ મા જે પાણી માટે ખેડૂતો ને પાણી ન મળતા ખેડૂતોના પાર્ક ને પણ નુકશાન થાય છે જે હઝીરા, સુવાલી જંગલી ઘાસ ઉગી નીકરવાનાં કારણે પાણી નો ફ્લો ઓછો થાય છે ત્યારે તંત્ર પણ જાગતું નથી ચોર્યાસી ના ધારાસભ્ય ને રજુવાત કરવામાં આવી હતી ત્યારે કાર્યપાલક એચ. ડી પટેલ સાહેબ ને વારંમવાર રજુવાત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અગાવ 2 વર્ષ પહેલા થી કાર્યપાલક સાહેબ ને કહેવામાં આવ્યું હતું કે હઝીરા માઇનોર, અને સુવાલી માઇનોર ના જંગલી ઘાસ ઉગી નિકરૂ છે છતાં કાર્યપાલક ને સાહેબ હજુ પણ કોઈ ચિંતા નથી અને તંત્ર પણ જાગતું નથી હવે એ જેવાનું રહ્યું છે કે તંત્ર ના કાન ક્યારે ખુલશે કે પછી આવી પરિસ્થિતિ રહેશે હજુ પણ 22 દિવસ થી પાણી હઝીરા માઇનોર મા પાણી ચાલી રહ્યું છે ત્યારે દામકા ગામ ના ખેડૂતો ની કેનાલ મા હજુ પાણી પોહાચ્યું નથી તો શુ હજુ સુધી ખેડૂતો ના પાર્ક ને નુકસાન થશે તો ખેડૂત ઓ ને પાર્ક ને નુકસાન થવાના વારા આવી જશે એવુ દેખાય રહ્યું છે ઉનારુ ડાંગર જે ખેડૂતો બનાવી રહ્યા છે ત્યારે પાણી ન મળતા ખેડૂતો મા નારાજગી જોવા મળી રહી છે કાર્યપાલક સાહેબ હજુ પણ આ માઇનોર નો નિકાલ લાવશે કે પછી હજુ પણ જંગલી ઘાસ ઉગવામાટે એની રાહ જોશે અને હાલ જે જે હઝીરા, સુવાલી માઇનોર મા જે જંગલી ઘાસ જે ઉગી નિકરૂ છે ત્યારે સાફ સફાઈ માટે દામકા ગામ ના ખેડૂતો જંગલી ઘાસ કાઢવા માટે જોવા મળી રહ્યા છે સાથે સાથે દામકા ગામ ના માજી સરપંચ શ્રી જયેશભાઇ, તેમજ દામકા ગામ ના ખેડૂતો સાથે હઝીરા માઇનોર ની મરામત માટે કામ ચાલુ કરી દીધું છે સાથે વારમવાર હઝીરા પિયત મંડળી ના પ્રમુખ પણ ચોર્યાસી ના ધારાસભ્ય ને રજુવાત કરવામાં આવી છે ધારાસભ્ય ને પણ ઉપર કાર્યપાલક ને રજુવાત કરવા છતાં પણ તંત્ર ના કાન હજુ પણ નથી ખોલતા એવુ દેખાય રહ્યું છે.