Banaskantha : ડીસા ના મુડેઠા ગામે દશેરા નિમીતે અશ્વદોડ યોજાઈ

ડીસાના મુડેઠા સીમાડે ઘોડાની હણહણાટી ગૂંજ્યા
ડીસા ના મુડેઠા ગામે દશેરા નિમીતે અશ્વદોડ યોજાઈ હતી. જેમા સાજના સુમારે ગ્રામજનોના પોતપોતાના અશ્વો લઇને ધોડેસાવારો દોડ ની હરીફાઇ કરવામા આવે છે. અને બેસતા વર્ષ ના અશ્વો દોડ યોજાય છે જેને લઇને પોતાના અશ્વ દોડાવામા આવે છે જેથી પોતાના અશ્વ દોડવાની પાટી ટ્રેનિગ રૂપે આયોજન કરવામા આવે છે અને આવી મોઘવારી મા પોતાના કિમતી અશ્વો માત્ર દિવાળીના તહેવારોમા દોડ માટે રાખતા હોય છે જેને લઇને મુડેઠા ગામે આજે અશ્વો દોડ યોજાઇ હતી