Junagadh : વકીલ દ્વારા ચુંટણી પંચ વિરૂધ્ધ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ

કેશાેદના વકીલ દ્વારા ચુંટણી પંચ વિરૂધ્ધ હાઇકાેર્ટમાં પીટીશન દાખલ કરાઈ
OBC SC ST અનામત સીટ ફાળવવા રાેટેશન પધ્ધતિ અમલ કરવા અંગે માંગ કરવામાં આવી
કાેર્ટમાં પીટીશન દાખલ થતાં જીલ્લા તંત્રમાં દાેડધામ.
હાઇકાેર્ટની રાજ્ય અને જીલ્લા તંત્રને નાેટીસ
હાઇકાેર્ટે ચુંટણી પંચ પાસે માંગ્યાે 1 ડિસેમ્બરે જવાબ
જયારે ચુંટણીઓ નજીક આવતી હાેય ત્યારે જુનાગઢ જીલ્લાની 2 બેઠક અને કેશાેદ તાલુકાની 6 બેઠક 2 કરતાં વધુ વખત અનામત જાહેર કરાતાં સ્થાનિક રાજકીય સંગઠનેે કરી હતી 3 વખત રજૂઆત