Amirgadh : ઇકબાલગઢ રેલ્વે ફાટક બંધ કરી અન્ડરપાસ બનાવવાની કામગીરી

ઇકબાલગઢ રેલ્વે ફાટક બંધ કરી અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવ્યું
ઇકબાલગઢ રેલ્વે ફાટક બંધ કરી અંડર પાસ રસ્તો બનાવતા લોકોમાં ખુશી જોવા મળી હતી ટ્રાફિક સમસ્યાનો વારે ઘડીયે સામનો કરવો પડતો હતો
જે અન્ડરપાસ તૈયાર થઈ જતાં ઇકબાલગઢ ગામે જે ટ્રાફિક ની સમસ્યા હતી તે સમસ્યાના નિરાકરણ માટે ઓવરબ્રિજ નો ઉપયોગ કરવા અને પગપાળા અવર જવર કરવા માર્ગો ઓને ઉપયોગ કરવા માટે અંડરપાસ બનાવી ટ્રાફિકની પ્રશ્નો નિર્મળ કરવામાં આવશે
આવનાર સમયમાં વાહન ચાલકો માટે જે ટ્રાફિકનો પ્રશ્નો ઉભો થયો હતો તે દૂર થઈ રાહદારીઓને અવર-જવર માટે ખુલ્લુ મુકવા માટે રેલવે વિભાગના ડી.એફ.સી.સી.આઈ.એલ ની કામગીરી થતા લોકોમાં ખુશીનો માહુલ સાથે સાથે ઇકબાલગઢ ગામે પૂર્વ વિભાગના રાહદારીઓ પશ્ચિમ વિભાગમાં આવવા અને જવા માટે પાટા ઓળંગીને અવર જવર કરવું પડે છે જેમાં વૃદ્ધો અને બાળકો ને માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આવનાર સમયમાં આ મુશ્કેલીઓનું નિરાકરણ આવી જશે તેવું કોન્ટ્રાક્ટ દ્વારા જણાવવામાં આવેલ છે