Amreli : અસ્થિર મગજના યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાયું

બગસરા જે.પી.પ્લાઝા હોલ ખાતે મુસ્લીમ એકતા મંચ દ્વારા ગોંડલ અસ્થિર મગજના રાજસ્થાન ના હુંસામુદિન નામના યુવાકને 12 વર્ષ બાદ પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા બદલ રહીમભાઇ અગવાનનુ સન્માન કર્યું ..
અમરેલીના બગસરા શહેરમાં જે.પીપ્લાઝા હોલ ખાતે મુસ્લીમ સમાજ અને મુસ્લીમ એકતા મંચ સન્માન કાર્યક્રમ યોજેલ રહિમભાઇ અગવાન દ્વારા 12 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા મૂળ રાજસ્થાનના અને ઘણા સમયથી ગોંડલમાં ફરતા અસ્થિર મગજના હુસામુ દિન નામ ના યુવકનું તેના પરિવાર સાથે પૂર્ણ.મિલાપ રહીમ ભાઈ અગવાન દ્વારા કરવામાં આવેલ આ તકે મુસ્લિમ એકતા મંચ ગુજરાત અને બગસરા મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા રહીમભાઈ નું જે સેવા કાર્ય કરાયું છે તે સરાહનીય છે અને સેવાકાર્ય કરી આપ જમાનત તથા સમાજ માટે પ્રેરણારૂપ બન્યાં છે ત્યારે રહીમભાઈ નું હારતોરા અને શાલ ઓઢીને સન્માન કર્યું અને સન્માન પત્ર એનાયત કર્યુ તકે સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેલ..