Arvalli : મોર્ડન આંગણવાડી તરેકે મેઘરજ વણકરવાસમાં પસંદગી કરાઈ

અરવલ્લી જીલ્લા જીલ્લાની મોર્ડન આંગણવાડી તરેકે મેઘરજ વણકરવાસમાં પસંદગી કરવામાં આવીછે મેઘરજ તાલુકામાં મનરેગા અંતર્ગત ૨૮ ઓગણવાડીઓ મંજુર કરવામાં આવીહતી તે પૈકી મેઘરજ વણકરવાસ ખાતે જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લાની મોર્ડન આંગણવાડી તરીકે પસંદ કરી તૈયાર કરાઇછે જેનો અંદાજીત ૭ લાખ જેટલુ ખર્ચ થયુહતુ આંગણવાડીમાં રંગબેરંગી ચીત્રો થકી બાળકોનો સંપુર્ણ અભ્યાસ ક્રમ આવરી લેવાયોછે આંગણવાડીની આજુબાજુ પ્લાન્ટેશન તેમજ ફ્રેસીંગ પણ કરવામાં આવીછે અરવલ્લી જીલ્લામાં સૌપ્રથમ મેઘરજ ખાતે મોર્ડન આંગણવાડી તૈયાર કરવામાં આવી છે