Banaskantha Breaking : કાંકરેજના ગ્રામીણ વિસ્તારોમાં છવાયું ગાઢ ધુમ્મસ

બનાસકાંઠા બ્રેકીંગ
બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
કાંકરેજ તાલુકાનાના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું
વધારે પડતી ઠંડીથી એરંડા રાયડા અને બટાટાના પાકને નુકસાન થવાની ભીતિ
વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા હાઈવે ઉપર વાહનોમાં વિઝિબિલિટી ઘટી
વાહન ચાલકોએ પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા મજબૂર બન્યા