Banaskantha : પાલનપુર એસઓજીના કર્મચારીને બઢતી મળી

પાલનપુર એસઓજીના કર્મચારીને બઢતી મળી
પાલનપુર એસઓજીના કર્મચારી અને અગાઉ ડીસા તાલુકાનાં ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવેલ કર્મચારીને પ્રમોશન મળ્યું છે ભીલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પ્રશંસનીય ફરજ બજાવતા અરજણભાઈ ચૌધરી ની બદલી તાજેતરમાં જિલ્લા એસઓજી માં થઈ હતી જયાં પણ તેમણે સારી કામગીરી કરતાં બઢતી મળી છે જયારે એસઓજી માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળતા મિત્ર વર્તુળમાં આનંદ પ્રસર્યો છે.