Bardoli Breaking : બારડોલી પલસાણા હાઇવે પર સર્જાયો અકસ્માત : 30 થી વધુ મુસાફરોને સાંમાન્ય ઇજા

સુરત - બારડોલી પલસાણા હાઇવે પર અકસ્માતની ઘટના
બારડોલી પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી
બસ ચાલકે સ્ટેયરિંગ પર થી કાબૂ ગુમાવતા ઘટી ઘટના
બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સાંમાન્ય ઇજા
બસ ભૂંસાવલ થી અમદાવાદ જતી હતી
બસનો ચાલક ફરાર
બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર ઘટના સ્થળે