Bardoli : ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાન સંમેલન યોજાયું

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવ્યું જેમાં કૃષિ બિલ થી ખેડૂતોને થતા ફાયદાઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ સમજાવ્યા.
વી ઓ 1 દક્ષિણ ગુજરાત ના સુરત,તાપી અને ભરૂચ જિલ્લા ના ખેડૂતો ને બારડોલી ના સ્વરાજ આશ્રમ ખાતે ભેગા કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર માં મંજુર થયેલ કૃષિ બિલ થી ખેડૂતો ને થતા ફાયદા ની સમજ આપતું કિસાન સંમેલન યોજવામાં આવ્યું હાલ ચાલી રહેલા આંદોલન કરતા ખેડૂતો નો લાભ લઇ કેટલી રાજકીય પક્ષ મેદાને ઉતારી આ છે અને ખેડૂતો ને કેન્દ્ર ના કૃષિ બિલ માટે ખોટી રીતે ખેડૂતો ને ભ્રમિત કરી આંદોલન તરફ લઈ જવા માગે છે જેને રોકવા ભારતીય જનતા પાર્ટી ઘ્વારા કિસાન સંમેલન શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે આ કિસાન સંમેલન ની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ થી કરવામાં આવી છે.
બારડોલી ના સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા કિસાન સંમેલન માં ભાગ લેનાર ખેડૂતો ઘ્વારા આ કૃષિબીલ ખેડૂતો ના લાભ માટે છે તેમજ આ કૃષિ બિલ જે પહેલા થવું જોઈતું હતું જે હાલ મંજુર થયું છે.
વી ઓ 3 ભારતીય જનતા પાર્ટી ઘ્વારા કેન્દ્ર ના આ કૃષિ બિલ ની સમજ આપવા કિસાન સંમેલન યોજવા ની જે શરૂઆત થઈ છે તેના થી ગુજરાત ના ખેડૂત કેટલા પ્રભાવિત થાય છે તે જોવું રહ્યું.