Dhoraji : ધારાસભ્ય લલિત વસોયાએ મકરસંક્રાંતિની લોકોને શુભકામના પાઠવી

ઉતરાયણ પૂર્વ હોય ત્યારે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પતંગ ચગાવવા આવી અને હરીફો પતંગ આ વખતે કાપવામાં આવશે ત્યારે આગમી દિવસો માં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી નજીક નાં સમય માં આવવાની હોય ત્યારે લલિત વસોયા ની શું પ્રતિક્રિયા આપવામાં આવી હતી
વિઓ : ઉતરાયણ પૂર્વ અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી નજીક માં દિવસ માં આવવાની હોય અને દિલ્હી માં જે સરકાર નાં ત્રણ કાળાં વિરોધમાં ખેડૂતો આંદોલન ચાલી રહયું છે આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા એ પહેલાં તો ઉતરાયણ અને મકરસંક્રાંતિ ની લોકો શુભકામના પાઠવી હતી અને ત્યારે ધોરાજી ઉપલેટા કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા એ આવનારી સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં ભાજપ ની પતંગ પણ કાપીશુ અને સ્થાનિક સ્વરાજ ચુંટણી ને લઈને સંપુર્ણ તૈયારી ઓ કરી લીધી છે અને કોંગ્રેસ નો જવલત વિજય થાશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો અને દિલ્હી માં જે સરકાર નાં ત્રણ કાળાં વિરોધમાં ખેડૂતો આંદોલન ચાલી રહયું છે તેને સમર્થન આપ્યું હતું અને જયાં સુધી આ સરકાર નાં કાળાં કાયદા ઓ ખેંચવામાં નહીં આવે ત્યા સુધી આ આંદોલન ચાલું રહેશે તેવી ઉપલેટા ધોરાજી નાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા એ પોતાની પ્રતિક્રિયા આપી હતી