Diyodar Breaking : ધૂમમ્સના કારણે ઠંડીમાં વઘારો

દિયોદર બ્રેકીંગ
દિયોદરમાં વહેલી સવારે ધૂમમ્સ છવાયું
દિયોદરમાં ધૂમમ્સના કારણે ઠંડીમાં વઘારો
સવાર પોરમાં વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખી ચાલવું પડ્યું
ધૂમમ્સના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય
દિયોદરમાં સવારે ધૂમમ્સ વચ્ચે કાશ્મીર જેવું વાતાવરણ
બનાસકાંઠા સહિત ગુજરાત ભરમાં વાતાવરણ બદલાયું
ખેડૂતો ચિંતા મુકાયા