Hazira : ચોર્યાસી તાલુકામાં ઉમેદવારને સાંભળવાની પ્રકિયા શરૂ કરાઈ

ચોર્યાસી તાલુકામાં ઉમેદવારને સાંભરવામાં પ્રકિયા શરૂ કરવામાં આવી છે અને બે દિવસ દરમિયાન નિરીક્ષકઓ ઉમેદવારને સાંભરવામાં આવશે
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આગામી 28 મી ફેબ્રુઆરી ના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મતદાન થવાનું છે ત્યારે ચોર્યાસી તાલુકા મા ભાજપ દ્વવારા કવાયત હાથ ધરવામાં આવી છે અને તાલુકા પંચાયત ના ટોટલ 16 છે ત્યારે તાલુકા પંચાયત મા 58 સભ્યો એ ઉમેદવારી નોંધાવી છે ત્યારે જિલ્લાપંચાયત ની ટોટલ 3 બેઠકો છે ત્યારે 10 સભ્યો ઓ જિલ્લાપંચાયત સીટ ઉપર થી ઉમેદવારી નોંધાવી છે સુરત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો ધમધમાટ શરુ,અને ગત અઠવાડિયા માં રાજ્ય સરકાર ઘ્વારા બહાર પાડવામાં આવેલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના જાહેરનામા અંતર્ગત સુરત શહેરમાં પાલિકા ચૂંટણી તેમજ જિલ્લા માં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય માં ઉમેદવારી કરવા માંગતા કાર્યકર્તા ઓ ની ચહલ પહલ જોવા મારી રહી છે.આજ રોજ મળતી માહિતી મુજબ બંને પક્ષો માં થી ઉમેદવારોને સાંભળવા ની પ્રક્રિયા પૂર જોશ માં ચાલી રહી છે.આજ રોજ ચૌયાઁસી તાલુકા પંચાયત કચેરી ઈચ્છાપોર ખાતે સ્વરાજ્ય સંસ્થા ની આગમી ચૂંટણી ના અંતર્ગત આજ રોજ 16 તાલુકા સીટ ના ઉમેદવાર ની નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા ખુબ તંદુરસ્ત અને નિખાલસ ચર્ચા સાથે દરેક ઉમેદવાર પોતાના માટે દાવેદારી નોંધાવી હતી આવનાર સમયમાં ખુબ સારી રીતે ચૂંટણી યોજાઈ એવી નિરીક્ષક દ્વારા અભિવાદન આપ્યા હતા.