Junagadh Breaking : કેશોદ બાયપાસ રોડ ઉપર ટ્રકમાં લાગી આગ

જૂનાગઢ બ્રેકીંગ
કેશોદ બાયપાસ રોડ ઉપર ટ્રકમાં લાગી આગ
કોસ્ટિક સોડા ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ
કોસ્ટિક સોડા ભરેલા ટ્રક વેરાવળ થી મોરબી જઈ રહી હતી
ચાલું ટ્રકમાં આગ લાગતાં મચી દોડધામ
ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ