Junagadh : કેશોદના એરપોર્ટ રોડ તુલસી નગર ખાતે વીજ વણીયાર પકડાયું

કેશોદના એરપોર્ટ રોડ તુલસી નગર ખાતે આજે વીજ વણીયાર પકડાયું
કેશોદના એરપોર્ટ રોડ પર તુલસી નગરમાં એક મકાનમાં પાંજરું મુકતા ત્યાં વીજ વણીયાર નામનું વન્ય પ્રાણી પકડાયું
કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ તુલસી નગર વિસ્તારમાં આવર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જોવા મળતા હોય ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવતા ત્યાં રહેતા અપરનાથી અસ્વીન ગિરી જીવન ગિરી ના મકાન માં જ પાંજરું મુકવામાં આવ્યું હતું ત્યારે આજરોજ મોડી રાત્રે અચાનક આ પ્રાણી આવી ચડતા પકડાઈ ગયેલ હતું
હજી પણ એરિયામાં નાના બચ્ચાઓ પણ જોવા મલી રહ્યા હોય. તેવું પણ જાણવા મળ્યું છે
હાલ આ આજરોજ રાત્રી દરમ્યાન પકડાઈ જતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવેલ છે