Junagadh : ભેસાણમાં રોજગરીને લઈને યુથ કોંગ્રેસે મામલતદારને આવેદન આપ્યું

જૂનાગઢના ભેસાણમાં રોજગરીને લઈને યુથ કોંગ્રેસે મામલતદારને આવેદન અપાયું
ભેસાણમાં યુથ કોંગ્રેસ દ્વારા વધતી જતી બેરોજગારી ને લઈને છેલ્લા 2014 થી બેરોજગરીનો દર દિનપ્રતિદિન વધતો જતો રહ્યો હોય 2014 માં નવી ભારત સરકાર આવી ત્યારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી વાયદો કરવામાં આવ્યો હતો તેની જગ્યાએ કોરોનાની મહામારીમાં લાખો લોકો યુવાનો બેરોજગાર થયા સરકાર યુવાનોના હિતમાં કોઈ પગલાં લેતી નથી
સરકાર બેરોજગરોને રોજગારી નથી આપી રહી અને બીજીબાજુ સરકારી સરકારી શાખાઓ સચિવાલયની વિવિધ વિભાગો , કલેકટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો માં સ્ટાફના અભાવે સામાન્ય લોકોના કામો સમયસર નથીથતા તેમજ સરકાર દ્વારા 2018 માં જાહેર કરવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી અનેક ભારતીયોમાં લાખો બેરોજગાર યુવાનો પાસે ફોર્મ અને ફી ભરવી પછી આજદિન સુધી કોઈપણ પ્રકારની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી નથી ત્યારે ભેસાણ મામલતદાર ને યુથ કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું