Junagadh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી મોટું રોપવેનું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે ત્રણ કિલોમીટરના ગિરનાર ઉદ્ઘાટન.
૨.૩ કિલોમીટરનો આરોગ્ય મંદિર માટેનો વિશ્વમાં સૌથી મોટું રોપવે છે પાયોનીયર કંપની ઉષા બેક્રો એ ગુજરાતમાં આ મેગા ટુરિઝમ પ્રોજેક્ટ રૂ. 130 કરોડના મૂડી રોકાણથી વિકસાવ્યો છે ગિરનાર રોપવે માં નવ ટાવર્સ અને આઠ પેસેન્જરને સમાવી શકે તેવી એક ગ્લાસ ફોર કેબિન શહીત 25 કેબિનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે એક કલાકમાં 800 લોકોનું અને એક દિવસમાં આઠ હજાર લોકોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ થી ઉદઘાટન કર્યું ત્યારે મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત રાજ્યના અન્ય વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ ગિરનાર ખાતે ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે પ્રતિભાવ આપતા ઉષા બ્રેકો ના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ જવરે જણાવ્યું હતું કે ગિરનાર રોપ-વે નો પ્રારંભ આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે. રોપવેના કારણે ગિરનારની ટોચ પર પહોંચવાનો સમય કેટલાક કલાકને બદલે માત્ર આઠ મિનિટમાં જ થઈ જશે.
આ રોગને કારણે ગિરનાર દ્વારકા અને સોમનાથ ના પવિત્ર ત્રિકોણમાં પ્રવાસીઓના પ્રવાહનો વેગ મળશે રોપવેના કારણે સાસણ, ગીર, જુનાગઢ, વિરપુર ,માધવપુર ,પોરબંદર અને આ વિસ્તારના અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓના પ્રવાહમાં વધારો થશે.