Patan : વીજ વાયર થી દેવ ગામના લોકો થઈ રહ્યા પરેશાન

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે ઈલીવન કેવી જીઈબી રાધનપુર નાખેલ લાઈન લઇને ગ્રામજનોએ ખતરો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ખાતે જે રાધનપુર જી ઈ બી વિભાગ દ્વારા દેવ ગામની અંદર ગામની વચ્ચેથી પસાર થતી લાલ ઇલેવન કેવી ગમે ત્યારે ખતરાની ઘંટી રૂપ દેવગામ ના ગામ વચ્ચેથી પસાર થતી હાઈવે ઇલેક્ટ્રોનિક લાઈન જે દેવગામ અંદરથી પસાર થાય છે જે લાયન ઇલેવન કેવી હોય ત્યારે આના થી ગમે ત્યારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને મોટી હોનારત સર્જી તેના પહેલા આ લાયન બદલવાની માગણી કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તો જ પગલાં ભરવામાં આવતા નથી ગ્રામજનો રાધનપુર ખાતે આવેલી જીઈબી કચેરી ખાતે મૌખિક અને લેખિત માંગણી કરી ચૂક્યા છે તો આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આગળ પણ માગણી કરી ચૂક્યા છે પણ આ લાયનનું બદલવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે ગામજનો હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં છે ત્યારે ગામજનો ની એક જ માગણી છે આ લાયન વીજળીની તાત્કાલિક ધોરણે બદલવામાં આવે મોટી હોનારત સર્જાય તેના પહેલા આ લાઈન બદલવામાં નહિ આવે તો કોઈપણ જાતની હોનારત થશે તો રાધનપુર ગુજરાત વિદ્યુત બોર્ડ ની જવાબદારી રહેશે