Surat Breaking : કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોનો પ્રતીક ઉપવાસ

સુરત બ્રેકીંગ
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરતમાં ખેડૂતોનું સમર્થન આંદોલન
કૃષિ બીલના વિરોધનો મામલો
આજે દ. ગુ ના ખેડૂતો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે
જહાંગીરપુરા જિનિગ મિલ કમ્પાઉન્ડમાં પ્રતીક ઉપવાસ કરશે
કાર્યક્રમ પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ખેડૂતોમાં રોષનું વાતાવરણ