Surat Breaking : પુણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકનું પટકાતા મોત

સુરત બ્રેકીંગ
સુરતના પુણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકનું પટકાતા મોત
બાળક અગાસી પર પતંગ ચગાવવા જતા નીચે પટકાયો
પતંગ પકડવાની લ્હાયમાં બાળકનું મોત
ઉતરાયણ પેહલા બાળકોની સાવચેતી રાખવી જરૂરી