Surat Breaking : પાલિકા કમિશનર દ્વારા ચૌટા બજાર બંધના આદેશ

સુરત બ્રેકીંગ
સુરતનું જાણીતું ચૌટા બજાર કરવામાં આવ્યું બંધ
ચૌટા બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે
પાલિકા કમિશનર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા
જ્યાં ભીડ જોવા મળશે ત્યાં તમામ જગ્યા બંધ કરવામાં આવશે
દિવાળી સમયે શહેરમાં સૌથી વધુ ભીડ ચૌટા બજારમાં થતી હતી