Surat Breaking : ફાયર વિભાગે 10 જેટલી સ્કૂલોને માર્યું સીલ

સુરત બ્રેકીંગ
સુરત : 10 સ્કૂલોને ફાયર વિભાગે સીલ માર્યું
ફાયર સેફટીની સુવિધાઓ ન ઉભી કરતાં કાર્યવાહી
વારંવાર નોટીસ છતાં ફાયર સિસ્ટમ ન લગાડી
1. સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ ,વરાછા
2. સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક ,વરાછા
3. સ્કોલર  ઇંગલિશ સ્કૂલ ,પાંડેસરા
4. અંકુર વિદ્યાલય કતારગામ
5.યોગી વિદ્યાલય કતારગામ
6. ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કુલ સગરામપુરા
7. પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા
8. શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા
9. શ્રી સુર ચંદ  પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ,ગોપીપુરા
10.શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ,શાહપોર