Surat Breaking : બાળકી છેડતીની ઘટનામાં સતત વધારો,પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

સુરત બ્રેકીંગ
સુરતમાં બાળકી છેડતીની ઘટનામાં સતત વધારો.
સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા
એક જ રાત્રીમાં બે ગંભીર ઘટના આવી સામે
લીંબાયત અને સચિન GIDC માં બે ગંભીર ઘટના
ગઈ કાલે સવારે લીંબયાતમાંથી 21 વર્ષીય યુવતી ગુમ થઈ હતી
રાત્રે 11 વાગ્યાની આસઆસ પાર્લે પોઇન્ટ ખાતેથી મળી આવી
પાર્કિંગમાંથી બેભાન સ્થિતિમાં મળી આવી
સચિન GIDC માં 7 વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી
પોલીસના ઉચ્ચ અધિકારી તપાસમાં જોડાયા