Surat Breaking : મૃત હાલતમાં કાગડા મળી આવતા તંત્ર થયું બર્ડ ફલૂ ને લઈ એલર્ટ

સુરત બ્રેકીંગ
બર્ડ ફલૂ ને લઈ તંત્ર છે એલર્ટ
ખાનગી વિજ કંપનીમાંથી મળી આવ્યા કાગડા
મૃત હાલતમાં ત્રણ કાગડા મળી આવ્યા
રિંગ રોડ પર આવી છે વિજ કંપની
ડી કંપોઝ હાલતમાં હોવાથી ત્રણેના સેમ્પલ લેવાય નહિ
ત્રણે કાગડાને નિકાલ કરી દેવામાં આવ્યો