Surat Breaking : લૂમ્સ માસ્તરને છુટા કરતા 30 થી વધુ બીમ કાપી નાખ્યા : કારખાના માલિકને મોટું નુકસાન

સુરત બ્રેકીંગ
સુરતના લસકાણા ખાતે લૂમ્સ માસ્તરને નોકરીમાંથી કાઢી મૂકતા
30 થી વધુ બીમ કાપી નાખ્યા,
સીસીટીવી વીડિયોમાં હરકત કેદ
લૂમ્સ માસ્તરની હરકતના કારણે લસકાણાના કારખાના માલિકને નુકસાની,
10 -15 દિવસ સુધી કારખાનું શરૂ થઈ શકશે નહિ
લુમ્સના કારખાના માલિકે આ મામલે ફરિયાદ નોંધાવી