Surat Breaking : વેસુ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત બ્રેકીંગ
સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્પા માં દરોડા
સુરતના વેસુ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
ક્રાઇબ બ્રાન્ચના મિસિંગ સેલે સ્પામાં રેડપાડી કુટણખાનું ઝડપ્યું
વેસુ વી.આઈ.પી રોડ પર આવેલ રૂંગટા શોપિંગ સેન્ટ્રલમાં આવેલ સ્પામાં દરોડા
રેડ કરી 12 યુવતીઓ અને 13 યુવકોની અટકાયત કરવામાં આવી.
ક્રાઇમ બ્રાન્ચએ તેઓની અટકાયત કરી ઉમરા પોલીસ સ્ટૅશને લઈને આવ્યા