Surat Breaking : વરાછા વિસ્તારના રિલાયન્સ ડિજિટલમાં લાખોની ચોરી

સુરત બ્રેકીંગ
સુરતના વરાછા મેઈન રોડની ઘટના
રિલાયન્સ ડિજિટલમાં લાખોની ચોરીની ઘટના
રાત્રી દરમ્યાન શટર ઊંચું કરી ચોરો અંદર ઘુસ્યા
દુકાનમાં રહેલા મોબાઈલની ચોરી કરાઈ
અંદાજીત 40 લાખ જેટલા મુદામાલની ચોરી