Surat Breaking : હજીરા L&T ગેટ પાસે બની હિટ એન્ડ રનની ઘટના

સુરત બ્રેકીંગ
હજીરા L&T ગેટ પાસે હિટ એન્ડ રનની ઘટના આવી સામે
કાર ચાલકે સાયકલ સવાર સિક્યુરિટી ગાર્ડને ઉડાવીયો
હિટ એન્ડ રનની ઘટના થઈ સીસીટીવી માં કેદ
ઘટનામાં સાયકલ સવાર ગાર્ડ ઘટના સ્થળે મોત
હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી