Surat : મહાનગર પાલિકાની ચુંટણીમાં સીટીઝન ઓડિટ ગ્રુપ મેદાને આવ્યુ

આગામી સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં સક્રિય અને સકારાત્મક રીતે ભુમિકા ભજવવાની નેમ સાથે સીટીઝન ઓડીટ ગ્રુપ મેદાને આવ્યુ છે.
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણી આવી રહી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો પોતાની રીતે સક્રિય થયા છે. અને પોતાના પક્ષ તરફથી ઉમેદવારોના નામો ઘોષિત કરી રહ્યા છે ત્યારે આગામી ચુંટણીમાં સુરત શહેરમાં એક નવો ચીલો પાડવા અગ્રેસર થયુ છે. જેમાં સિટિજન ઓડિટ ગ્રુપના નેજા હેઠળ સુરત શહેરના જાગૃત નાગરિકો, સંસ્થા, સંગઠનો સાથે આવી અનેક કાર્યક્રમો આયોજિત કરનાર છે. અને સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ફક્ત રાજકીય પક્ષોનું નહી પણ શહેરના નાગરિકો માટે પણ સક્રિય થવાનું અને લોકશાહીના પર્વમાં સામેલ થવાનો અવસર હોવાથી એક નવી પહેલ શરૂ કરી છે. અને સક્રિય તથા સકારાત્મક રીતે ચુંટણીમાં ભુમિકા નિભાવવા સીટીઝન ઓડિટ ગ્રુપ મેદાને આવ્યુ છે. અને સિટીજન ઓડિટ ગ્રુપ દ્વારા રાજકીય પક્ષોને શહેરના સમગ્ર વિકાસ માટેનો રોડ મેપ અપાયો છે તો શુ કહ્યું સાંભળીયે.
સુરતમાં પાલિકા ચુંઠણી ફક્ત પક્ષોનો નહી પણ નાગરિકો માટે લોકશાહીનો પર્વનો અવસર બની રહે તે માટે સુરત શહેરના સંસ્થા અને સંગઠનો